Saturday - Aug 15, 2026

સરતાનપર રોડ પર કારખાનામાં સેન્ટરીંગ કામ કરતી વખતે પ્રથમ માળેથી નીચે પટકાતા મજૂરનું મોત

સરતાનપર રોડ પર કારખાનામાં સેન્ટરીંગ કામ કરતી વખતે પ્રથમ માળેથી નીચે પટકાતા મજૂરનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર મોટો સ્ટોન કારખાનામાં સેન્ટરીંગ કામ કરતી વેળાએ પહેલા માળેથી નીચે પટકાતા મોરબી ખાતે બુટાની વાડીમાં રહેતા જગદીશભાઈ સવજીભાઈ પરમાર ઉ.39નું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.