Tuesday - Sep 29, 2026

ટંકારામાં નેકનામ ગામે વડીલો પાર્જીત પ્લોટમાં દીવાલ બનાવવા મામલે પ્લોટ માલિકને ખૂનની ધમકી

ટંકારામાં નેકનામ ગામે વડીલો પાર્જીત પ્લોટમાં દીવાલ બનાવવા મામલે પ્લોટ માલિકને ખૂનની ધમકી

ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે પોતાના વડીલો પાર્જીત પ્લોટમાં દીવાલ બનાવી રહેલા ફરિયાદી સુખદેવસિંહ નવલસિંહ ઝાલા ઉ.વ.42 રહે.શાંતિનિકેતન પાર્ક, પરસાણા નગર, રાજકોટ વાળા સાથે ઝઘડો કરી બીભત્સ ગાળો આપી આરોપી રણજીતસિંહ  હરદેવસિંહ રણજીતસિંહ ઝાલા અને હરપાલસિંહ રણજીતસિંહ ઝાલા રહે.નેકનામ વાળાઓએ ઢીકા પાટુનો માર મારી દીવાલ બનાવવાનું કામ અટકાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.