Friday - Jun 12, 2026

મોરબી નિવાસી રાજેશભાઈ રતિલાલ ભાઈ ગણાત્રાનું અવસાન

મોરબી નિવાસી રાજેશભાઈ રતિલાલ ભાઈ ગણાત્રાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રાજેશભાઈ રતિલાલ ભાઈ ગણાત્રા (રાજુભાઈ ગીરનારી)-ઉ.વ.૬૫ તે સ્વ.રતિલાલભાઈ તુલસીદાસ ગણાત્રાના પુત્ર, વિશાલભાઈ ગણાત્રા તથા ભૂમિકાબેન મનિષકુમાર ફેફરના પિતા, હસમુખભાઈ ગણાત્રા, , સ્વ.દીલીપભાઈ ગણાત્રા, મનોજભાઈ ગણાત્રા, કુસમબેન રમેશચંદ્ર દક્ષિણી, નીતાબેન સુભાષભાઈ કોટકના ભાઈ, સ્વ.રમણીકભાઈ માવજીભાઈ પુજારાના જમાઈનું તા.૨૪-૧૨-૨૦૨૫ બુધવારના રોજ  દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનુ ઉઠમણું તથા સસરા પક્ષની સાદડી તા.૨૬-૧૨-૨૦૨૫ શુક્રવાર, સાંજે ૪ થી ૫, જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.