Sunday - May 03, 2026

મોરબી નિવાસી ખાનાભાઈ ગોવિંદભાઈ ચૌહાણનું અવસાન

મોરબી નિવાસી ખાનાભાઈ ગોવિંદભાઈ ચૌહાણનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ખાનાભાઈ ગોવિંદભાઈ ચૌહાણ તે જબુબેનના પતિ, વસંતભાઈ, શામજીભાઈ, મણીબેન, સુનિતાબેન, જયશ્રીબેનના પિતા તથા કેશુભાઈ, મધાભાઈ, રવજીભાઈ, ખીમજીભાઈ, કનુભાઈના મોટાભાઈ તેમજ અંજલી, પ્રિયા, સંજના, પલક સમીરના દાદા તથા મહેશભાઈ, પ્રેમજીભાઈ, મનીષભાઈ, ભીમજીભાઈ, વિજયભાઈ, સાગરભાઈ અને રાહુલભાઈના મોટા પપ્પાનું તા.16/11/2025 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 17/11/2025 ને સોમવારના રોજ સાંજે 4:00 થી 6:00 કલાકે બૌદ્ધનગર સોસાયટી, નઝરબાગ રેલવે સ્ટેશન પાસે, મોરબી- 2 ખાતે રાખવામાં આવ્યું છે.

મોરબી નિવાસી ખાનાભાઈ ગોવિંદભાઈ ચૌહાણનું અવસાન