હંસાબેન પ્રભુલાલ રાવલ ઉવ.75 જે સ્વ.પ્રભુલાલ કેશવજી રાવલ(ખત્રીવાડ)ના દીકરી તેમજ સ્વ.ચંદુભાઈ, દિલીપભાઈ રાવલ અને પ્રકાશભાઇ રાવલના તથા સ્વ.કનકબેન દેવીપ્રસાદ મહેતા, બકુલાબેન જગદીશચંદ્ર શુક્લા, નિશાબેન કિશોરચંદ્ર પંડ્યાના બહેન તેમજ ધ્રુવ રાવલ(ખત્રીવાડ) ના ફૈબાનું તા.27/08/2023 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે, પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને ચિર શાંતિ અર્પે એજ પ્રાર્થના સાથે મહાદેવ હર...