કૃષ્ણલીલા ના કર્યક્રમમાં કૃષ્ણ જન્મોત્સવ, જળ કમળ, કાળીયા નગનો વધ, એકલવ્ય અને ગુરુદ્રોણ, મહાભારત, કૃષ્ણ સુદામા મિલન જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક પોગ્રામનો લ્હાવો લેવા મોટી સઁખ્યાં માં ગ્રામજનોએ હાજરી આપી હતી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.