Thursday - Jul 02, 2026

મોરબીના લાલપર ગામે છત પર ચડેલી ગાયને લોકોએ મહામહેનતે નીચે ઉતારી

મોરબીના લાલપર ગામે છત પર ચડેલી ગાયને લોકોએ મહામહેનતે નીચે ઉતારી

મોરબી : મોરબીના લાલપર ગામમાં એક ગાય મકાનની છત ઉપર ચડી ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે બાદમાં સ્થાનિક લોકોએ મહામહેનતે આ ગાયને પગથિયાથી નીચે ઉતારી હતી. ગાય નીચે ઉતરી જતા લોકોએ રાહતનો દમ લીધો હતો.