Thursday - Aug 20, 2026

મોરબી માર્કેટ યાર્ડમાં આજે કપાસના 1500 રૂપિયા ભાવ બોલાયા.

મોરબી માર્કેટ યાર્ડમાં આજે કપાસના 1500 રૂપિયા ભાવ બોલાયા.

મોરબી:- મોરબી માર્કેટ યાર્ડમાં આજે કપાસની 11310 મણ આવક થઇ હતી. જેમાં આજે કપાસનો ઊંચો ભાવ 1500 રૂપિયા બોલાયો હતો. સાથે સાથે ઘઉં તલ મગફળી શાકભાજી જીરું સહિતના ઉત્પાદની સારા પ્રમાણમાં આવક થઇ હતી.