Saturday - May 16, 2026

બાંગ્લાદેશમાં થઇ રહ્યા હિન્દુપર અત્યાચારના મામલે આમ આદમી પાર્ટીની કલેક્ટરને રજુઆત

બાંગ્લાદેશમાં થઇ રહ્યા હિન્દુપર અત્યાચારના  મામલે આમ આદમી પાર્ટીની કલેક્ટરને રજુઆત

મોરબી:- બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુપર થઇ રહેલા અત્યાચાર મામલે આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી અને વડાપ્રધાન આ મામલે તાત્કાલિક પગલાં લે તેવી માંગ સાથે નું આવેદન આપવામાં આવ્યું હતું.