Saturday - Jul 04, 2026

મોરબીમાં કેશરબાગમાં છેલ્લા 5થી 6મહિના થયા સંપનો ટાકો લીક

મોરબી:- મોરબીમાં સામા કાંઠે આવેલ કેશરબાગમાં છેલ્લા ઘણા મહિનાઓ થી સંપનો ટાંકો લીક થતો હોવાથી બાગમાં પાણી પાણી થઇ ગયું છે 
આ મામલે પાલિકા માં ફરિયાદ પણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઇ નથી. બગીચામાં પાણી હવે ભરાતા હોવાથી તાત્કાલિક ધોરણે સંપના ટાકા નું જલ્દી રિપેરિંગ થાય તેવી માંગ ઉઠી છે.