Thursday - Jul 16, 2026

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકામાં કોંગ્રેસને સફળતા મળી

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકામાં કોંગ્રેસને સફળતા મળી

ગત નગરપાલિકાની ચૂંટણીમાં 28 માંથી એક પણ બેઠક કોંગ્રેસને મળી ન હતી

મધ્ય સત્ર ચૂંટણીમાં 28 પૈકી પાંચ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો વિજય બન્યા

વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક તથા માળીયા તાલુકા પંચાયતની સરવડ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકામાં કોંગ્રેસને સફળતા મળી

નગરપાલિકાનું નામ : વાંકાનેર

વોર્ડ નંબરઃ 06

ભાજપઃ 04
કોંગ્રેસઃ 00
અપક્ષઃ 00

અત્યાર સુધીનું કુલ પરિણામ:  
ભાજપઃ 20
કોંગ્રેસ: 03
અપક્ષઃ 01

વાંકાનેર નગરપાલિકા

કુલ બેઠક 28
ભાજપ 21
કોંગ્રેસ 5
અપક્ષ 1
આપ 1