વોર્ડ નંબર ત્રણની જીત બાદ થઈ બોલાચાલી
મતગણતરી સમયે થઈ માથાકૂટ
બંને પક્ષના કાર્યકરો દ્વારા ઉશ્કેરણી જનક બોલતા થઈ માથાકૂટ
પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો
હળવદમા મોડેલ સ્કૂલ ખાતે ચાલી રહી છે મતગણતરી