Saturday - Apr 25, 2026

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોરબીમાં ઉષ્માભર્યું સ્વાગત.

​મોરબી, તા. ૧૭ સપ્ટેમ્બર
​આજે મોરબીની ધરતી પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્નેહભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેઓ અહીં વન કવચના લોકાર્પણ માટે પધાર્યા હતા. મોરબી હેલિપેડ ખાતે તેમનું આગમન થતા જ જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ અને અગ્રણીઓએ ઉષ્માભેર આવકાર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોરબીમાં ઉષ્માભર્યું સ્વાગત.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોરબીમાં ઉષ્માભર્યું સ્વાગત.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોરબીમાં ઉષ્માભર્યું સ્વાગત.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોરબીમાં ઉષ્માભર્યું સ્વાગત.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મોરબીમાં ઉષ્માભર્યું સ્વાગત.

આ સ્વાગત સમારંભમાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, સાંસદો કેસરીદેવસિંહ ઝાલા અને ચંદુભાઈ શિહોરા, ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઇ દેથરિયા, પ્રકાશભાઇ વરમોરા, અને મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

​આ ઉપરાંત, પૂર્વ મંત્રીશ્રીઓ જયંતીભાઈ કવાડિયા અને બ્રિજેશભાઈ મેરજા, રેન્જ આઈ.જી.અશોકકુમાર, વન વિભાગના HoFF & PCCF  એ.પી. સિંઘ, કલેકટરશ્રી કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ, અને પોલીસ અધિક્ષક  મુકેશ પટેલ સહિતના અનેક મહાનુભાવોએ મુખ્યમંત્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું.