Wednesday - Aug 19, 2026

હળવદના ચરાડવા ગામે બાવળ કાઢવા મુદ્દે મહિલાને માર મારી ધમકી આપી

હળવદના ચરાડવા ગામે બાવળ કાઢવા મુદ્દે મહિલાને માર મારી ધમકી આપી

હળવદ : હળવદ તાલુકાના ચરાડવા ગામે ઘર પાસે કોમન પ્લોટમાં બાવળના ઝાડ કાઢવા મામલે ફરિયાદી વનીતાબેન જયંતીભાઈ ચાવડા ઉ.વ.46 નામના મહિલા પર આરોપી વસંતબેન રમેશભાઈ સોનાગરા, તુસારભાઈ રમેશભાઈ સોનાગરા, રમેશભાઈ હરજીભાઈ સોનાગરા અને આરોપી દિનેશભાઇ હરજીભાઈ સોનાગરા રહે.તમામ ચરાડવા વાળાઓએ ઝઘડો કરી ધક્કો મારી હાથમાં ફ્રેક્ચર કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.