Tuesday - Sep 29, 2026

માળીયાના નિરુબેનનગર પાસે ચકલા પોપટનો જુગાર રમતો એક ઝબ્બે

માળીયાના નિરુબેનનગર પાસે ચકલા પોપટનો જુગાર રમતો એક ઝબ્બે

મોરબી : માળીયા મિયાણા તાલુકાના નિરુબેનનગર ગામ નજીક જાહેરમાં ચકલા પોપટનો જુગાર રમાડી રહેલા આરોપી અરજણભાઈ છગનભાઇ ચાડા રહે.નિરુબેનનગર ગામ વાળાને પોલીસે રોકડા રૂપિયા 435 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.