Thursday - Oct 08, 2026

ઉત્તર ભારતીય સમાજ દ્વારા 26મી જાન્યુઆરીની ઉલ્લાસ ભેર ઉજવણી.

ઉત્તર ભારતીય સમાજ દ્વારા 26મી જાન્યુઆરીની ઉલ્લાસ ભેર ઉજવણી.

મોરબી:- ઉદ્યોગ નગરી મોરબીમાં ઉત્તર ભારતમાંથી વસવાટ કરતા લોકો દ્વારા આજે 26મી જાન્યુઆરીની ઉલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉત્તર ભારત સેવા સમાજના પ્રમુખ મધુસુદન કુમાર દુબે સચિવ પંકજ મિશ્રા, ઉપાધ્યક્ષ શિખરસિંહ, મહામંત્રી રાજકુમાર શર્મા અને તેમની કમિટીમાં લોકો રવિન્દ્ર જાદવ વિનોદ તિવારી કરણભાઈ તેજુભાઈ, અરૂણભાઇ, કૃષ્ણ મિશ્રા મીઠું ગુપ્તા, મુના યાદવ, આ સાથી ગણોએ 26મી જાન્યુઆરીની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રપ્રેમી જનતાને શુભેચ્છા પાઠવી હતી, અને ઉલ્લાસ સાથે 26મી જાન્યુઆરીની ઉજવણી પણ કરી હતી.

ઉત્તર ભારતીય સમાજ દ્વારા 26મી જાન્યુઆરીની ઉલ્લાસ ભેર ઉજવણી.