Thursday - Jul 02, 2026

મોરબીના આંદરણા પાસે બોલરોએ હડફેટે લઈ ઇકો કારને નુકશાન કર્યાની ફરિયાદ

મોરબીના આંદરણા પાસે બોલરોએ હડફેટે લઈ ઇકો કારને નુકશાન કર્યાની ફરિયાદ

મોરબી : મોરબી - હળવદ હાઇવે ઉપર આંદરણા ગામના બ્રિજ નજીક જીજે - 36 - વી - 5204 નંબરની બોલેરો ચાલકે પુરપાટ ઝડપે ગાડી ચલાવી આગળ જતી ઇકો કાર નંબર જીજે - 13 - એએમ - 8246ને પાછળથી ટક્કર મારતા ઇકો કારમાં નુકશાન પહોંચતા ઇકો ચાલક સાજીદભાઈ દિલાવરભાઈ બેલીમ રહે.રતનપર મિલની ચાલ, વઢવાણ, સુરેન્દ્રનગર વાળાએ બોલેરો ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.