મોરબી રાજકોટ હાઇવે પર બોલેરો કાર આજે પસાર થઈ રહી હતી. ત્યારે મોરબી નજીક હાઇપે ઉપર અવધ ઓનેસ્ટ હોટેલ પાસે બોલેરો ગાડીનું ટાયર ફાટયું હતું. આ અક્સમાત સર્જાતા થોડીવાર ટ્રાફિકજામ થયો હતો.પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ ઘટનામાં બોલેરોમાં બેઠેલા તમામનો ચમત્કારી બચાવ થયો હતો