Thursday - Apr 23, 2026

મોરબીના ચકમપર ગામના સ્વ.જીતેન્દ્રભાઈ કાલરીયાની પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીના ચકમપર ગામના સ્વ.જીતેન્દ્રભાઈ કાલરીયાની પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીના ચકમપર ગામના સ્વ.જીતેન્દ્રભાઈ કાલરીયાની પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમાં સમાજ સેવાના હેતુંથી યોજાયેલા આ બલ્ડ ડોનેશન કેમ્પમાં 125 બોટલ ડોનેટ થયેલ છે.
 
મોરબીના ચકમપર ગામના સ્વ.જીતેન્દ્રભાઈ કાલરીયાની પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબીના ચકમપર ગામના મૂળ વતની  સ્વર્ગસ્થ જીતેન્દ્રભાઈ માવજીભાઈ કાલરીયાની વાર્ષિક સાતમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ રૂપે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો ઉદેશ્ય જીતેન્દ્રભાઈના વિચાર, સેવાક્ય પ્રવૃત્તિ, સમાજ સેવામા નાના માણસોને ઉપીયોગી બનવાનો હેતુ સાર્થક કરવામાં આવ્યો હતો અને સમાજને ખરા અર્થમાં ઉપીયોગ બની સમાજ સેવાના હેતુંથી બલ્ડ ડોનેશન કેમ્પ રાખેલ હતો બ્લડ ડોનેશન કેમ્પમાં 125 બોટલ ડોનેટ થયેલ છે સંસ્કાર બ્લડ બેન્કની તમામ ટીમ તેમજ બ્લડ ડોલરનો અને બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાયેલ તમામ વ્યક્તિનો પરિવાર  બધાનો આભાર માને છે
 
મોરબીના ચકમપર ગામના સ્વ.જીતેન્દ્રભાઈ કાલરીયાની પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો