Monday - May 04, 2026

માર્ગ સલામતી કેમ્પેઇન અંતર્ગત એ.આર.ટી.ઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

મોરબી :- મોરબી એ.આર.ટી.ઓ કચેરી ખાતે માર્ગ સલામતી કેમ્પેઇન અંતર્ગત મોરબી જિલ્લા માર્ગ સલામતી સમિતિ, અને મોરબી એ.આર.ટી.ઓ કચેરી દ્વારા આજ તારીખ 25/02/2025 ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

માર્ગ સલામતી કેમ્પેઇન અંતર્ગત એ.આર.ટી.ઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

આ બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત એ.આર.ટી.ઓ કચેરીના રોહિત પ્રજાપતિ અને બધા સ્ટાફ સાથે નાગરીકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું, બધા રક્તદાતાઓનું ટુવ્હીલર ડીલરો દ્વારા હેલમેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું, એની સાથે રક્તદાન કરનાર વ્યતિઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

માર્ગ સલામતી કેમ્પેઇન અંતર્ગત એ.આર.ટી.ઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

આ બ્લડ ડોનેશનને સફળ બનાવા માટે GMERS મેડિકલ કોલેજ મોરબી, અને જનરલ હોસ્પિટલ મોરબીના સ્ટાફ અને બ્લડ સેન્ટર નો ખુબ સાથ મળ્યો હતો.
જેનો એ.આર.ટી.ઓ કચેરીએ આભાર વ્યક્ત કર્યો હતો.