Thursday - Feb 12, 2026

મોરબીમાં દિવંગતની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન

મોરબીમાં દિવંગતની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન

મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા ગુરુલાભદે હોલ ખાતે આજે તા. 9 જૂન ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે કાસુન્દ્રા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દિવંગત ગોદાવરીબેન પોપટભાઈ કાસુન્દ્રાને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવા માટે કાસુન્દ્રા પરિવાર દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંસ્કાર બ્લડ બેંક મોરબીનો પણ સહયોગ મળ્યો છે. તેથી તમામ લોકોને રક્તદાન કરી દિવંગત ગોદાવરીબેન કાસુન્દ્રાને સાચી શ્રદ્ધાંજલિ આપવા આ પરિવારે અનુરોધ કર્યો છે.

મોરબીમાં દિવંગતની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન
મોરબીમાં દિવંગતની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન
મોરબીમાં દિવંગતની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન