Friday - May 01, 2026

મોરબીના નાની વાવડી ગામેથી બંગલા પાસેથી બાઈકની ઉઠાંતરી

મોરબીના નાની વાવડી ગામેથી બંગલા પાસેથી બાઈકની ઉઠાંતરી

મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે તા.17ના રોજ રાત્રીના સમયે કોઈ અજાણ્યો તસ્કર ઈશ્વરીયા મહાદેવ મંદિર રોડ પર આવેલ શિવાલય બંગલો પાસેથી ફરિયાદી અશ્વિનભાઈ નાગજીભાઈ બાવરવાની માલિકીનું રૂ.55000ની કિંમતનું જીજે - 36 - એએમ - 4429 નંબરનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચોરી કરી લઈ જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.