મોરબી : મોરબી જિલ્લાના ઘનશ્યામ ગઢ ગામે આગામી તા.૦૧/૧૧/૨૦૨૪ શુક્રવાર રાત્રે ૯:૩૦ કલાકે...ઘનશ્યામ ગઢ યુવક મંડળ તથા સમસ્ત ગામ દ્રારા *હિંદ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ નામનું ઐતિહાસિક નાટક સાથે પેટ પકડીને હસાવતું કોમિક માણકીની માથાકુટ હાસ્યનો હુલાર પાથરશે તેથી આ નાટક જોવા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ છે