મોરબી : મોરબી જિલ્લાના પાનેલી ગામે આગામી તા. 31ઓક્ટોમ્બરના પાનેલી યુવક મંડળ તથા સમસ્ત ગામ દ્રારા *જેસલ તોરલ અને પાવા નો પતેહ નામનું ઐતિહાસિક નાટક સાથે પેટ પકડીને હસાવતું નભલો પભલો હાસ્ય કોમિક નું આયોજન કરવામાં આવ્યું છે. તેથી આ નાટક જોવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.