Tuesday - Apr 21, 2026

ટંકારાના બંગાવડી ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ટંકારાના બંગાવડી ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા વિનોદભાઈ પીઠાભાઈ પડાયા ઉ.42 નામના યુવાને કોઈ કારણોસર પોતાના ઘેર લાકડાની આડી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેમનું નીપજ્યું હતું. આ બનાવથી તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. આ  બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.