Saturday - Apr 25, 2026

બગથળાના પ્રોફેસરે પોતાના પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી

બગથળાના પ્રોફેસરે પોતાના પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી

મોરબી : મોરબીના બગથળાના પ્રોફેસર ઉમેશ ઠોરિયાએ તેમના પુત્ર હિયાનના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે. જેમાં મધર ટેરેસા આશ્રમ મોરબી ખાતે
વિધાર્થીઓને નાસ્તો કરાવ્યો અને વિદ્યાર્થીઓને ભણવા માં જરૂરી સ્ટેશનરી વસ્તુઓ આપીને જન્મદિન ઉજવ્યો હતો. તેમજ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર ,લક્ષ્મીનગર ,મોરબી ખાતે પ્રગયચક્ષુઓની સાથે સાંજે 
પરિવાર અને સગા સબંધીના 100+ સભ્યો સાથે જમાડીને જન્મદિવસ ઉજવ્યો હતો.

બગથળાના પ્રોફેસરે પોતાના પુત્રના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી