Tuesday - Jul 07, 2026

મોરબીમાં 9થી 15 જાન્યુઆરી સુધી શિવ મહાપુરાણ કથાનું આયીજન

મોરબીમાં 9થી 15 જાન્યુઆરી સુધી શિવ મહાપુરાણ કથાનું આયીજન

મોરબી : મોરબીને આંગણે સતધામ વિદ્યામંદિર દ્વારા 9થી 15 જાન્યુઆરી સુધી રામેશ્વર પાર્ટી પ્લોટ, ઘુનડા રોડ મોરબી ખાતે શિવ મહાપુરાણ કથાનું આયીજન કરવામાં આવ્યુ છે. કથાનો સમય દરરોજ રાત્રે 8-30થી 11 વાગ્યા સુધીનો રહેશે. જાણીતા વક્તા પ.પૂ. સતશ્રી શિવ કથાને સંગીતમય શૈલીમાં રજૂ કરશે. આ શિવ કથા જીટીપીએલ  555 યુટ્યુબ ઉપર લાઈવ નિહાળી શકાશે. આથી આ શિવ કથાનો લાભ લેવા ભાવિકોને અનુરોધ કરાયો છે.

મોરબીમાં 9થી 15 જાન્યુઆરી સુધી શિવ મહાપુરાણ કથાનું આયીજન