Tuesday - Jul 07, 2026

મોરબીના રાજપર ગામે શાળામાં રંગતરંગ મહોત્સવ યોજાશે

મોરબીના રાજપર ગામે શાળામાં રંગતરંગ મહોત્સવ યોજાશે

મોરબી : મોરબીના રાજપર ગામે આવેલ રાજપર તાલુકા શાળા અને સમસ્ત ગ્રામજની દ્વારા આગામી તા.12 જાન્યુઆરીને રવિવારે રાત્રે 8 કલાકે રંગતરંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ રંગતરંગ મહોત્સવ અંતર્ગત  ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્ય, નાટક, ગીત, સંગીત સહિતના સંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. આ તકે રાજકોટ સાંસદ પુરુષોત્તમ રૂપાલા સહિતના મહાનુભવો હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે.

મોરબીના રાજપર ગામે શાળામાં રંગતરંગ મહોત્સવ યોજાશે