Monday - Jul 06, 2026

*15 મી ઓગષ્ટ ના શુભ દિવસે માનવ જાગૃત સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા શુભ કાર્ય*

આજ રોજ 15 મી ઓગષ્ટ નિમિતે માનવ જાગૃત સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા ગોરખીજડિયા ગામે પ્રાથિમક શાળા ના બાળકો ને નાસ્તો કરાવી ને સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી સેવા નું ઉમદા કાર્ય કર્યું હતું.