Sunday - Jul 05, 2026

માળીયામાં જુના ઝઘડાના ખારમાં યુવાન ઉપર હુમલો

માળીયામાં જુના ઝઘડાના ખારમાં યુવાન ઉપર હુમલો

મોરબી : માળીયા મિયાણા ગામના ત્રણ રસ્તા પાસે ત્રણેક મહિના જુના ઝઘડામાં ફરિયાદી સુલતાન ઉર્ફે ટપુસ રસુલભાઈ કટિયા નામના યુવાનને આરોપી મોસીન ઉર્ફે ડિકો સંઘવાણી, સાજીદ સાઉદીનભાઈ જેડા અને જાવેદ હાજીભાઈ જેડા નામના શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારી ફ્રેક્ચર કરી નાખતા માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.