Thursday - Aug 20, 2026

મોરબી જિલ્લાના આસિસ્ટન્ટ પ્રોફેસર પીએચડી થયા

મોરબી જિલ્લાના આસિસ્ટન્ટ પ્રોફેસર પીએચડી થયા

મોરબી નિવાસી હાલમાં એચ એન્ડ એચ બી કોટક સાયન્સ કોલેજ, રાજકોટ ખાતે રસાયણશાસ્ત્રમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ફરજ બજાવતા જલ્પાબેન ગૌરવભાઈ CHARACTERIZATION ઝાલરીયાએ "SYNTHESIS, AND BIOLOGICAL EVALUATION OF SOME METAL COMPLEXES" विषय પર મહાશોધ નિબંધ ડો. મનહર વી. પરસાનિયાનાં માર્ગદર્શન હેઠળ પૂર્ણ કરતા તેઓને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરાઇ છે.