Thursday - Aug 20, 2026

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા અરવિંદભાઈ ભાણજીભાઈ મકવાણા ઉ.19 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.