Tuesday - Sep 29, 2026

મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા હેઠળ ધરપકડ

મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા હેઠળ ધરપકડ

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલા રોહિતભાઈ કાંતિભાઈ સરવૈયા રહે.સેન્ટમેરી સ્કૂલ પાસે, નવલખી રોડ, મોરબી વાળા સામે પાસા વોરંટ ઇસ્યુ થતા એલસીબી ટીમે તેની ધરપકડ કરી તેને જૂનાગઢ જેલ હવાલે કર્યો છે