Tuesday - Sep 29, 2026

મોરબી તાલુકાના જસમતગઢ ગામે ટ્રેકટરની ચોરી

મોરબી તાલુકાના જસમતગઢ ગામે ટ્રેકટરની ચોરી

મોરબી તાલુકાના જસમતગઢ ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ હોટલ મેલડીના કમ્પાઉન્ડમાંથી ફરિયાદી રણછોડભાઈ ભાણાભાઈ પાચિયાની માલિકીનું રૂપિયા 5 લાખની કિંમતનું ટ્રેકટર ગત તા.9ના રોજ કોઈ તસ્કરો ચોરી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના ફરિયાદ નોંધાઇ છે.