Saturday - Aug 15, 2026

મોરબીની સબજેલમાં નવા જેલરની નિમણૂક

મોરબીની સબજેલમાં નવા જેલરની નિમણૂક
મોરબીની સબજેલમાં નવા જેલરની નિમણૂક
મોરબીની સબજેલમાં નવા જેલરની નિમણૂક
મોરબીની સબજેલમાં નવા જેલરની નિમણૂક

આજ રોજ મોરબી સબ જેલના ઈચા.જેલર પી.એમ.ચાવડાની બઢતી સાથે સુરત સેન્ટ્રલ જેલ, વી.એમ.ચાવડાને બઢતી સાથે ભરૂચ જિલ્લા જેલ તેમજ અતુલભાઈ હાલપરાનાને બઢતી સાથે મોરબી સબ જેલ ખાતે જેલરનુ પ્રમોશન મળતા મોરબી સબ જેલના સ્ટાફ તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.