Friday - Feb 13, 2026

મોરબી ગ્રામ્ય મામલતદાર તરીકે ચિરાગ નિમાવતની નિમણુંક

મોરબી ગ્રામ્ય મામલતદાર તરીકે ચિરાગ નિમાવતની નિમણુંક

મોરબી : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા 24 જેટલા અધિકારીઓને મામલતદાર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યા છે. જેમાં મોરબી ગ્રામ્ય મામલતદાર તરીકે ચિરાગ રમેશભાઈ નિમાવતને મુકવામાં આવ્યા છે. આ સાથે સૌરાષ્ટ્રના વીંછીયા, જામનગર સિટી, જોડિયા, ઉમરાળા, કાલાવડમાં પણ નવા મામલતદાર મુકવામાં આવ્યા છે.