Sunday - May 03, 2026

માળીયાના ખીરસરા ગામે તળાવમાં ન્હાવા પડેલા ડૂબી જવાથી વૃદ્ધનું કરુણ મોત

માળીયાના ખીરસરા ગામે તળાવમાં ન્હાવા પડેલા ડૂબી જવાથી વૃદ્ધનું કરુણ મોત

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામ પાસે આવેલ તળાવના પાણી નિકાલના વહેણમાં ન્હાવા ગયેલા માનભાઈ ભગાભાઈ વાઘેલા ઉ.વ.60 નામના વૃદ્ધનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.