Saturday - May 16, 2026

હિન્દ વૈભવ સાપ્તાહિક પત્રના તંત્રી મેહુલ ગઢવીની દીકરી કાવ્યાના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી.

હિન્દ વૈભવ સાપ્તાહિક પત્રના તંત્રી મેહુલ ગઢવીની દીકરી કાવ્યાના જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી.

મોરબી: મૂળ જાંબુડાના હાલ જેપુર રહેતા મેહુલ ગઢવી હિન્દ વૈભવ સાપ્તાહિક સમાચાર પત્ર ના તંત્રીની દીકરી કાવ્યાનો આજે જન્મદિવસ હોઈ ત્યારે આ જન્મ દિવસને અલગ રીતે મનાવવા દીકરીના સંકલ્પે એક પ્રેરણાદાય કાર્ય કર્યું છે,

જેમાં તેને ગૌમાતાને લીલો ચારો અને પૂજા કરી બાળકોને મીઠું મોઢું કરાવી જન્મદિવસની ઊજવણી કરી હતી, આ કાર્યથી કાવ્યાને ઠેર ઠેર થી કાવ્યાની પ્રસંશા થઇ રહી છે અને તેને જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.