Sunday - May 03, 2026

હળવદના માનસર ગામે જેટકો ઓફિસથી ઘરે જવા નીકળેલા કર્મચારી ગુમ

હળવદના માનસર ગામે જેટકો ઓફિસથી ઘરે જવા નીકળેલા કર્મચારી ગુમ

હળવદ : હળવદ તાલુકાના માનસર ગામે આવેલ જેટકો 400 કિલોવોટ સબ સ્ટેશન ખાતે નોકરી કરતા ધ્રાંગધ્રાના વતની હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા ઉ.48 નામના કર્મચારી ગત તા.29 ડિસેમ્બરના રોજ કોઈને કહ્યા વગર નોકરીએથી ઘેર જવાને બદલે ક્યાંક ચાલ્યા જતા તેમના પત્ની નિતાબેને હળવદ પોલીસ મથકમાં ગુમાસુધા નોંધ કરાવી છે.