Monday - Jun 29, 2026

માળિયા (મી.) નજીક જામગરી બંદૂક સાથે એક આરોપી ઝબ્બે

માળિયા (મી.) નજીક જામગરી બંદૂક સાથે એક આરોપી ઝબ્બે

માળીયા મિયાણા નેશનલ હાઇવેથી કાજરડા ગામ તરફ જવાના રસ્તે પોલીસે બાઇક ઉપર ગેરકાયદેસર જામગરી બંદુક લઈને જતા સિકંદરભાઇ જાકુબભાઇ હરદોરભાઇ કાજેડીય ઉ.વ.૩૦ રહે.કાજરડાને પકડી લઈ તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.