Saturday - May 16, 2026

નેશનલ હાઇવેથી ગાળા-શાપરના રસ્તાનું રીપેરીંગ કરાવતા અજય લોરીયા

નેશનલ હાઇવેથી ગાળા-શાપરના રસ્તાનું રીપેરીંગ કરાવતા અજય લોરીયા

મોરબી : મોરબીમાં નેશનલ હાઇવેથી ગાળા-શાપર સુધીના રસ્તાનું રીપેરીંગ કામ જિલ્લા પંચાયતના ચેરમેન અજયભાઈ લોરીયાની દેખરેખ હેઠળ અધિકારીઓને સાથે રાખી શરૂ કરવામાં આવ્યું છે. આ વેળાએ તાલુકા પંચાયતના સદસ્ય બાબુભાઈ દલસાણીયા, સરપંચ મનસુખભાઈ કુંડારીયા, મનસુખભાઈ દલસાણિયા અને ગામના આગેવાનો સતત હાજર રહ્યા છે.