Thursday - Jul 02, 2026

"Shree Jewellers"હવે મોરબીની ડિજિટલ બજારમાં પણ, lokonomy પર માત્ર એક સર્ચમાં જોવા મળશે!

લોકોનોમી માત્ર એક એપ નથી પરંતુ મોરબી શહેરના દરેક નાના મોટા વેપારીઓને ડિજિટલ બનાવવાનું લક્ષ્ય છે.

મોરબીવાસીઓ માટે શ્રી જ્વેલર્સ લઇ ને આવી ગયું છે. આભૂષણોની ઘડામણ ઉપર ધમાકેદાર ઑફર જેમાં ૨૨ કેરેટ માં ૧૦% અને ૧૮ કેરેટ માં ૧૪% મજૂરી સાથે દાગીના બનાવી આપવામાં આવશે.

એના સિવાય બીજી એક ધમાકેદાર ઓફર પણ છે જેમાં તમને મળશે રક્ષાબંધન સુધી ચાંદી ની ૨ રાખડી સાથે ૧ રાખડી તદ્દન ફ્રી.

અહીં આપને ચાંદી ના આભૂષણો માં વિશાળ રેન્જ પણ જોવા મળશે, અહીં જડતર કુંદન ના દાગીના અને હા સોનાના કોઈપણ દાગીના નું ઓર્ડર મુજબ કામ કરી આપવામાં આવશે.

શ્રી જવેલર્સ - જૈનમભાઈ 
1st ફ્લોર , સનરાઇઝ પ્લાઝા, ફ્લોરા ૧૫૮ ની સામે, રવાપર રોડ, મોરબી 
મો.નં. +91 99989 12313

App Download કરવા માટે નીચે લિંક પર ક્લિક કરો
https://onelink.to/crk5fk

લોકોનોમીમાં રજીસ્ટર થવાથી તમારો ધંધો બધા જ લોકો સુધી પહોંચી શકે છે, અમારો ઉદ્દેશ્ય "વોકલ ફોર લોકલ".

ચાલો સાથ આપીએ આપણા જ શહેરને,સહારો આપીએ આપણી મોરબીની લોકલ ઇકોનોમીને. આજથી જ શરૂઆત કરીએ લોકલ સાથે લોકલ માટે