Tuesday - Sep 29, 2026

મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલો આરોપી પાસા તળે સુરતની લાજપોર જેલમાં ધકેલાયો

મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલો આરોપી પાસા તળે સુરતની લાજપોર જેલમાં ધકેલાયો

મોરબી : મોરબી સિટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ રવિભાઇ ભુદરભાઇ પનારા ઉ.વ.૨૪, રહે નળખંભા ગામ, તા.થાનવાળાનું પાસા વોરંટ ઇશ્યુ થયેલ હોય, એલસીબીની ટીમે તેને ડીટેઈન કરી સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ એમ.પી.પંડયા, પીએસઆઈ બી.ડી.ભટ્ટ, પીએસઆઈ જે.પી. કણસાગરા સહિતના રોકાયેલ હતા.

મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલો આરોપી પાસા તળે સુરતની લાજપોર જેલમાં ધકેલાયો