Friday - Jul 03, 2026

મોરબીમાં બોલેરો મેક્ટ્રક અને ઇલેક્ટ્રિક પર વચ્ચે એક્સિડન્ટ

મોરબીમાં બોલેરો મેક્ટ્રક અને ઇલેક્ટ્રિક પર વચ્ચે એક્સિડન્ટ

મોરબી : મોરબના શનાળા રોડ પર જીઆઇડીસી નાકા પાસે ગઈકાલે જીજે - 03 - બીવાય - 1649 નંબરના બોલેરો મેક્ષી ટ્રકના ચાલક આરોપી અજરૂદિન ગફરભાઈ જુણાચ રહે.નંદનવન સોસાયટી ભગવતીપરા, મોરબી વાળા. ઇલેક્ટ્રિક એક્સ્યુવી ડેમો કાર સાથે અકસ્માત સર્જી કંપનીની ડેમો કારની ડેકી તેમજ બમ્પરમાં નુકશાન પહોંચાડતા બનાવ અંગે કાર ચાલક દિવ્યરાજસિંહ પ્રકાશસિંહ ચુડાસમા રહે.રતનપર, રાજકોટ વાળાએ બોલેરો મેક્ષી ટ્રક ચાલક વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.