Tuesday - Sep 29, 2026

હળવદ નજીક 16 બોટલ દારૂ સાથે એક ઝબ્બે

હળવદ નજીક 16 બોટલ દારૂ સાથે એક ઝબ્બે

હળવદ પોલીસે સરા રોડ ઉપર સદભાવના સ્કૂલ પાસે દરોડો પાડી આરોપી યસ ઉર્ફે રાજ નાથાભાઇ સોનારા રહે. રઘુનંદન સોસાયટી, સરા રોડ, મૂળ રહે. મયુરનગર વાળાને વિદેશી દારૂ વાઈટ લેસ વોડકાની 16 બોટલ કિંમત રૂપિયા 5808 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.