Saturday - Oct 03, 2026

મોરબી નજીક વરલીનો જુગારો એક ઝબ્બે

મોરબી નજીક વરલીનો જુગારો એક ઝબ્બે

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કંડલા બાયપાસ ઉપર આવેલ માધવ હોટલ નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લઇ જુગાર રમાડી રહેલા આરોપી પ્રવીણભાઈ અમરશીભાઈ સીણોજીયા ઉ.58 રહે.નાની વાવડી, મોરબી વાળાઓને રોકડા રૂપિયા 700 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.