Friday - Jul 17, 2026

મોરબીના પેકેજીંગના કારખાનામાં ગંભીર ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર મળે તે પહેલા જ મોત

મોરબીના પેકેજીંગના કારખાનામાં ગંભીર ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર મળે તે પહેલા જ મોત

મોરબી : મોરબી તાલુકાના બેલા ગામ નજીક આવેલ વીનઆર્ટ પેકેજીંગ ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ નેપાળના વતની ગોપીન્દ્ર પદમ બડુવાલ ઉ.વ.35ને કોઈ કારણોસર શરીરે ઇજાઓ સાથે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.