Monday - May 04, 2026

મોરબીના પાનેલી ગામે યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા મોત

મોરબીના પાનેલી ગામે યુવાને ઝેરી દવા ગટગટાવી લેતા મોત

મોરબી : મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા પેથાભાઈ ભણાભાઈ ચંદ્રેશણીયા ઉ.વ.21 નામના યુવકે ગત તા.29ના રોજ પાનેલી ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.