Monday - Apr 27, 2026

વાંકાનેરના કુંભારપરામાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાંકાનેરના કુંભારપરામાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાંકાનેર : વાંકાનેર શહેરના કુંભારપરા વાડી વિસ્તારમાં રહેતા રફીકભાઈ પાલાભાઈ શેખ ઉ.40 નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર છતના હુકમાં લુંગી વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.