Thursday - May 28, 2026

ટંકારાના લજાઈ ગામે કારખાનામાં યુવાને વખ ઘોળ્યું

ટંકારાના લજાઈ ગામે કારખાનામાં યુવાને વખ ઘોળ્યું

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ યુનાઇટેડ ઇન્સેન્ટી સાઇટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં કામ કરતા અને અહીં જ રહેતા મૂળ ઝઘડિયા, ભરૂચના વતની રવિન્દ્રભાઈ રણજીતભાઈ વસાવા ઉ.વ.36 નામના શ્રમિકે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.